નવા વર્ષની પહેલી શાયરી @ગાંડી માટે.. ??

જ્યારે વરસાદ તારી લાગણીનો થાય છે ને @ગાંડી,
ત્યારે મારા મનમાં મયુર રૂપી વિચારો કળા કરે છે.
અને તે સમયે પીંછા રૂપી શબ્દો ખરી પડે છે યાર,
અને અંતે.. આંખોની માં ફક્ત મોતી રહી જાય છે.

Gujarati Shayri by Abhi : 111069645
Abhi 8 year ago

હા હા હા હા હા ???

HINA DASA 8 year ago

રિટર્ન ગિફ્ટ તો બનતા હૈ બોસ

Abhi 8 year ago

હા હા હા @તોવ જોવ સવારે મેં દાવ કર્યો તો તમારે પન કરવાનો જ મારો દાવ..?? ગજબ છે યાલ ???

HINA DASA 8 year ago

હા એ તો કહેવું જ પડે ને એવું લાગે તો

Abhi 8 year ago

હાં તો શું યાર નય તો તમે બંન્ને સખીયો પાછો આલોપ મુકશો કે ટું ટો ખોટો છે ખોટો એમ એટલે આવું લખવું પલે માલે.. ??

Abhi 8 year ago

બાકી તમાલો ભૈયું આખા ગામ ને લલાવે પણ પોતે ના લલે

HINA DASA 8 year ago

ઓહો એટલે નાટક કરે છે એમ

Abhi 8 year ago

@દીદા.. થોડુંક તો નાટક કરવું જ પડે ને યાર રડવાનું... ???

Abhi 8 year ago

માલો આભાલ આવો દ હોય @ભાવુંભાઈઈ ??? ભુમ્મ ???

Abhi 8 year ago

થેંટ્યુ @બોનવિટા.. ??

Bhavesh 8 year ago

a kevo abhar????

Abhi 8 year ago

આભાર @ભાવુંભાઈઈ ??? ???

Abhi 8 year ago

હા હા હા @દીદુ.. ???

HINA DASA 8 year ago

વાહ અમે આટલા બધા હસાવીએ છીએ એના માટે કઈ નહિ ને રોવડાવે એનાથી નવા વર્ષ ની શરૂઆત વાહ.. હશે ભાઈ હશે

Abhi 8 year ago

હા હા @હીરલ ??

Hiral 8 year ago

wahhh.... varsad ane mor pinch nu combo.... bane j ek bija na j che....

Abhi 8 year ago

કોઈના શબ્દોની ચોરી કરી છે લખવાનું રહી ગ્યું ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now