તું મારા અધર પર વસતું સ્મિત છે,
મારી આંખોને ઠંડક આપતી અમી છે,
મારો શ્વાસ છે, અલગ એહસાસ છે..!!

મારી જીવનની તું અનોખી પ્રીત છે,
મારા મનમાં સમાયેલા સપનાની જીત છે,
મારા આ જનમની તું જીવવાની રીત છે..!!

Gujarati Romance by ધબકાર... : 111069582
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....@shefali...@bhaveshbhai....@Tina...@tiya...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now