આગોતરા જામીન મળી શકે દુઃખના તો જાણ કરજો,
ઇન્સ્ટોલમેન્ટમાં મળી શકે સુખ તો જાણ કરજો,
ખાતાવહી આમ તો ચોખ્ખી છે અમારી તો પણ,
આંસુ અટકી શકે, હો ખબર તો જાણ કરજો.....

Gujarati Shayri by HINA DASA : 111069573
Ssndeep 8 year ago

वाहहह जी वाहहहह खबर मिलते ही खबर कर देंगे

Kamlesh 8 year ago

વાહ...!...મારા માટે વેકેન્સી છે ,એમને?

HINA DASA 8 year ago

અરજી કરતા તો શીખો પેલા

Bhavesh 8 year ago

ha tame લાયકાતj evi mago k ame to અરજી pan na kari saki

HINA DASA 8 year ago

ના આ તો બાલબુદ્ધિ માંથી મોટા થયા હોય તો ની વાત છે પણ લાગતું નથી કે નોકરીને લાયક બન્યા હોય

Bhavesh 8 year ago

hamna matlab mano chho pela kamdho hato??

HINA DASA 8 year ago

કેમ હમણાં બેકાર લાગો છો તમે

Bhavesh 8 year ago

vah, a jama udhar ni khata vahi na accountant kon chhe

HINA DASA 8 year ago

આભાર જીગરી

HINA DASA 8 year ago

આભાર અમીતા

Amita Patel 8 year ago

વાહ .. મસ્ત..

HINA DASA 8 year ago

આભાર હરિ

HINA DASA 8 year ago

આભાર નિરાલી

nirali 8 year ago

એકદમ સરસ દી

HINA DASA 8 year ago

thanks dear...

Hiral 8 year ago

wahh .... bau mast ..di....

ABC 8 year ago

ok તો ફાઇનલ !

HINA DASA 8 year ago

આભાર રોહિત

ધબકાર... 8 year ago

અરે વાહ...ખુબ સરસ...

HINA DASA 8 year ago

મારે બનાવવાની બાધા છે ખાવાની નહિ

ABC 8 year ago

પણ તમારે બાધા છે તેનું શું???

ABC 8 year ago

ચોક્કસ માગવી દઈશું !

HINA DASA 8 year ago

હું ડોમીનોઝ ની ceo નથી તમે મંગાવી દેતા હોય તો જાણ કરજો

ABC 8 year ago

Pizza magaavva hashe to jaan karishu!?? Khotu na lagaadta i m just kidding !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now