???????????
*?આજથી શરુ થતું અંગ્રેજી નવું વરસ ૨૦૧૯ આપને સતત પ્રસન્ન તથા આનંદિત રહી શકવાની ચાવી લઇ આપતું,* જીવનના પ્રશ્નો પ્રત્યે સાહજિક અભિગમ કેળવતા શીખવતું...
*જીવનના દરેક સંબંધોને સ્નેહ અને આદરથી સાચવતા સમજાવતું* આત્મિક ઉન્નતિ, માનસિક શાંતિ, તંદુરસ્તી તથા મનગમતાં પ્રત્યેક સુખો પ્રાપ્ત કરાવતું નીવડે... *એ જ અંતરની શુભેચ્છાઓ?*
???????????