હસાવ્યાં રાડાવ્યા,શબ્દોનાં એક એક બોલે સમજાવ્યા,
કરી અદા કારી એવી સહુ મન લુભાવયા,
અંધારી રાતમાં બંધ થઇ એ આંખો,
જે પડદા પાછળ રહીને પણ સહુને મન ભાવયા.
એક્ટર,ડિરેટર,લેખક,સંવાદો ના પ્રણાયતા.
એવા સહુ ના પ્રિય,
#કાદરખાન આ દુનિયાને અલવિદા કહી ગયા.
આઓ મળી એમને,શ્રધ્ધાંજલી,આપીએ.
Dp,"પ્રતીક"