▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
નવા વર્ષમાં જૂનાથી થોડાક મુક્ત, થોડાક આઝાદ અને થોડાક અલિપ્ત થવાય તો પણ નવાનો અહેસાસ માણવાની મજા આવશે. હાથ થોડાક પહોળા કરી નવા વર્ષને આલિંગન આપીએ, હોઠ થોડાક મલકાઇને નવા વર્ષને આવકાર આપીએ, નવી ક્ષણો, નવા શ્વાસો, નવા વિશ્વાસો અને નવી સંવેદનાઓ શુભ હોય અને આપણા સંબંધો સજીવન રહે એનાથી મોટી શુભકામનાઓ બીજી શું હોય?
*હેપી ન્યૂ યર 2019*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬