@Best wishes from 2019....
જીવી લે મને
કાલે હું ફરું ને આવીશ કે કેમ..!?
માણી લે મને
આવતીકાલ થશે કે કેમ..!?
જીંદાદીલીથી જીવવાનું શીખી જા માત્ર આજ ને
કારણ આવતીકાલ તો એક સવાલ જ છે...!?..જે કદાચ જિંદગી ને પણ મળ્યો નથી...!!!..તોહ જવાબ શોધવાની તારે કોઈ જરૂર જ નથી રહી..!!
ભૂતકાળ ની કાળ રૂપી દરેક ઘટના ને ચેતન મન થી બસ વિસરી જા...
ને આજ ને આજથી જ જીવંત બની જીવવા લાગ..
કારણ આ તો બદલાતી રહેતી ઘટના ઓ છે
આજે હું શુભેચ્છા પાઠવું છું આગળનું બધું જ ભુલાવીને..
કાલ કોઈ બીજું આવશે મને ભૂલવા ને ભૂસવા
તોહ તું અટક નહીં બસ જીવ...બસ જીવ..
Happii new year to all...
-Hina modha