બાંધ્યા સંબંધ તો નિભાવી જાણો,
લાગણી પર કોઈનું દબાણ નથી હોતું,
લેવડ દેવડ તો પ્રથા સંબંધ ની,
માંગણી પર કોઈ નું દબાણ નથી હોતું.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111069387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now