યાદોમાં રહેવાની કેવી આપણી રીત,
કલ્પનાઓ થકી થતી શમણાની મીત...
વિરહના રણમાં વિરળી શોધતી આપણી મીટ,
અનોખી અલબેલી કેવી આપણી આ પ્રિત...
ભેટ હવે તો ક્યાંક ઓનલાઇન,બનીને અનોખી જીત,
ના કરી દઉં અમર તો કહેજે આપણી "અનોખીપ્રિત"...
.... હેપ્પી ન્યુ યર.....
.......... હર હર મહાદેવ... આવનારી ને....