Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી ત્યારથી,મન મોહયા માણસ ના,બુદ્ધિ વગર હતા એને બુદ્ધિ આપી, દુનિયાથી અજાણ હતા એને દુનિયા દારી ની ઓળખ આપી.

ભ્રષ્ટચાર, ઈર્ષા,બળાત્કાર,જાતિ ધર્મના ભેદભાવ,વચ્ચે આજ 21મી સદી,જેને વગર વાંકે લોકો ખરાબ કહે છે,એ આજ 19 માં વર્ષ માં મંગળ પ્રવેશ કરી ચુકી છે,જેના બાળપણ માં જ,આટલા તોફાન થઇ ગયા,એની જુવાની ની શું હાલ થશે.

મને મારુ બાળપણ યાદ નથી,પણ જેવું પણ હતું થોડું મસ્ત થોડું,અજીબ હતું,ગાંડા ની ગણતરી માં હસી રમી જીવતો બાળપણ ને,આજ જુવાન થયો તો જિમ્મેદારી ની પણ આળશ આવવા લાગી છે,"મને મારૂ બાળપણ શોધી ને આપો".

મોબાઈલ નો ઉપયોગ,મન શાંત કરવા અને,દુનિયાદારી ની સમજણ,અપાવવા માટે ઉપિયોગી હતો,અને મેં એને time paas નું સાધન સમજી ને ખુદનો time paas કરી દીધો,આજ મોબાઈલ ના કારણે મહેનત કરવા માં પણ આળશ આવે છે,અને ફોન હાથ માં હોય તો આજુ બાજુ નું પણ ભાન નથી રહેતું,બસ ખુદ માં મશગુલ મોબાઈલ માં ચૂર થઇ ને ફરું છુ.

21મી સદી જુવાન થઇ છે,સાચવી ને રાખજો.

મારા ગુજરાતી,મિત્રોને,અંગ્રેજી
###નવ_વર્ષ_ની_શુભકામનાઓ .

#હસતા_રહો_શીખતાં_રહો_જીવતરનું_ગાડું_હાંકતા_રહો

????????????

Dp,"પ્રતિક"

Gujarati Blog by Dp, pratik : 111069319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now