Gujarati Quote in Thought by Shefali

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીતેલા વર્ષને...

જિંદગી ના એક સીમાચિન્હ રૂપ વર્ષ બની રહેવા માટે તું હંમેશા ખાસ રહીશ.

તારા સમયકાળમાં મારી જિંદગીને એક નવી રાહ અને નવી ચાહ મળી...

માતૃભારતી જેવો એક નવો પરિવાર મળ્યો જેમાં ઘણા બધા મિત્રો નો સ્નેહ મળ્યો...!!! કહે છે ને દોસ્તીને ઉંમર ના સીમાડા ના હોય એ વાત જાણે અહીંયા સાર્થક થઈ.

ઘણા નવા સપના જોયા એમાંથી અમુક પૂરા થયા તો અમુક અધૂરા રહ્યા. નવી લાગણીના વાવેતર થયા...!!! જીવનમાં નવા સંબંધનો પ્રવેશ પણ થયો તો ક્યાંક કોઈ નો સાથ છૂટ્યો પણ ખરો.

એકંદરે જોવા જાઉંને તો તેં મને વધારે તો આપ્યું છે. એટલે આજે મારો વારો...હું તો તને ધન્યવાદ સિવાય શું આપી શકું...!!?

Thank u so much...
Shefali

*****
Thank you so much my Matrubharti family for being a part of 2019. I expect ur lovely presence in 2020...

Gujarati Thought by Shefali : 111069140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now