આંખોમાં મારી લાલાશ જોઈ, નગર આખું કહેવા લાગ્યું ઓછું પીવો ભાઈ,

આંખ મળી ગઈ છે આજે એમની સાથે, થઇ જશે ચર્ચા કેમ ઉતારું નશો ભાઈ.

Gujarati Shayri by Najmunnisha Malek : 111069013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now