???? ?એક જણો એની ઘરવાળી ને કાયમ *ટાઈગર ઓફ રેઞિસ્તાન* કહીને બોલાવતો.
પેલી પણ *સાભળીને ખુશ ખુશ થઈ જાતી.*
?એક વખત *એની બહેનપણી એ પૂછ્યું* કે તને આનો અર્થ શું થાય તે ખબર છે?
પેલી એ કીધું કે ના.
?બહેનપણી એ કીધું *કે ટાઇગર એટલે વાઘ* અને *રેઞિસ્તાન એટલે રણ.*
હવે ઈ બંનેને ભેઞુ કરીને વાંચ
*વાઘરણ*
અને પછી ઘરે જઇને જે માર્યો છે..!
આહા...હા..હા... ધોઇ નાખ્યો બિચારાને...?????