English Quote in Thought by Mitesh Goswami

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો ના મહા સાગર ને વર્ણવાની રાત્રી....

યાદ તો એમની આવે જે ને તમે ભૂલી શકતા હોય પણ જે વ્યકતી તમારી રૂહ સાથે જોડાયેલી હોય એને ?
અશક્ય છે ... તારી યાદો તો અનંત છે ... તે હાસ્ય બની ને પણ હોય છે તો ક્યારેક આંખો ભીની કરીને ...
ઘણું કહેવું છે પણ .....

English Thought by Mitesh Goswami : 111068427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now