Gujarati Quote in Quotes by ARUN AMBER GONDHALI

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરીરને કંઇક નુકસાન થાય તો તરત દવાખાને પહોંચી જવાય છે પરંતુ કંઇક ખોટું કરીએ તો અંતરાત્માને જણાવાય છે કે મેં કંઇક ખોટું કર્યું છે કે થઇ ગયું છે ! અરીસાની સામે ઊભા રહી મનમાં વિચાર લાવી ખુદને જુઓ, કદાચ ચહેરો ચાઢી કરશે. અજમાવી જુઓ.

Gujarati Quotes by ARUN AMBER GONDHALI : 111067749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now