Gujarati Quote in Thought by Kishan Ambaliya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ જરા હસ્યા છે
એજ સમસ્યા છે
જે આંખે ચોમાસું
એ જ તરસ્યા છે
રંગો લઈને આવશે
બહારો મા વસ્યા છે
હુ કુંપણ લૈ ઉભો છુ
એ ઝાકળ થૈ વરસ્યા છે
પારકા પાસે દુઆ યાચે
જેને પોતા ના ડંસ્યા છે
દરિયે પણ ઓટ આવશે
સ્વજન થી દુર ખસ્યા છે

Gujarati Thought by Kishan Ambaliya : 111067586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now