???????
: *પંખીઓને જોઈ*
*આવ્યા ઘણા વિચાર*
*નથી બેંકમાં ધન, અનાજ*
*કે નથી ઘરબાર*
*શું ખાવા મળશે ને ક્યાં,*
*નથી કોઈ ખબર*
*તાપને ઠંડી સહન કરે છે,*
*બારેમાસ બેસુમાર*
*છતાંય સવારે ઉઠી,*
*આનંદથી કરે છે કલબલાટ*
*પ્રભુ પર શ્રધ્ધા રાખી,*
*જીવે છે દિવસ અને રાત*
*અને દેખો વિશ્વમાં*
*શક્તિશાળી આ માનવજાત*
*બધું હોવા છતાય,*
*કરે છે રોજ પ્રભુને ફરિયાદ*
?????
?? *શુભ સવાર* ???