સાથ નિભાવી જાણસે તે માટે હાથ પકડ્યો હતો કોણ જાણે ... એમને ક્યાં સ્વાર્થ થી હાથ છોડી દીધો.. હસતા હસતા બોલી ગઈ હવે નઇ રહેવાય સાથે.... પણ આજે એજ રસ્તા માં એકલા છોડી ને ચાલ્યા ગયા.. હસતા હસતા.....

Gujarati Shayri by Harsh Mistry : 111067101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now