એક સમય હતો જ્યારે મારી ખુશી નું કારણ માત્ર તું હતો , અને આજે મારી ઉદાસીનું કરણ પણ તું જ છે.....

Gujarati Shayri by Priyanaka D. Desai : 111067004
ABC 8 year ago

આવું શા માટે પ્રિયંકાજી? આપણે શા માટે કોઈને આપણી ખુશી કે ઉદાસીનું કારણ બનવા દઈએ? આપડે પોતે જ આપણા સુખ અને કારણ ન બનીએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now