બસ તારી વાટ જોવું છું
તું ક્યારે આવી ને મને કહે,
મુંજાઇશ ના હું તારી સાથે છું
બસ એજ સમય ની વાટ જોવું છું
બસ તારી વાટ જોવું છું
તું ક્યારે આવી મને જગાડે
અડધે રસ્તે હું સુઈ ગયો છું
બસ એજ સમય ની વાટ જોવું છું
બસ તારી વાટ જોવું છું
તું જલદી આવે એવી આશ લઈ ને બેઠો છું
બસ તારી વાટ જોવું છું