નથી તાપણું
કે નથી આપણું
કે નથી કોઈ શાનપણું,
સખી કોઈ કહો સાજનને
કે ઝટ આવે શિયાળું સાંજના,
અંગ અંગ ઠરી જાય છે
ને કોરાં કમખામાં ટહુંકે છે
એની યાદોના કંઈક મોરલા!
સૈયર કોઈ કહો સાજનને
કે ઝટ આવે શિયાળું સાંજના!

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111066475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now