'મને ધર્મના નામે ચાલતા ધતીંગો નથી ગમતા. અને જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતી.
મને મોક્ષ અપાવવા નીકળી પડેલા ગુરુઓ નથી ગમતા....
હા, પરન્તુ જગતને નીયન્ત્રણમાં રાખનાર કોઈક શક્તિ છે. તેને હું નમું છું....’
??

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111065844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now