આજે અને કાલે
સુખ અને દુઃખ માં
તું અને હું
તન અને મન થી
"પ્રેમ " પામતા રહેશું
ધરતી અને આકાશ
જીવન અને મૃત્યું
સૃષ્ટિ અને સ્વર્ગ માં
હું અને તું
"અનંત" ની રાહમાં રહેશું

Gujarati Romance by Shai Joshi : 111065648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now