કોઈકે મને પૂછ્યું , *" શિક્ષક કયા ક્લાસ ( વર્ગ ) મા આવે ? ત્રીજા કે ચોથા ? "*
મેં કહ્યું , શિક્ષકનો ક્લાસ ફર્સ્ટ ક્લાસ કરતાં પણ ઊંચો હોય છે . એટલે એની છત્રછાયા નીચેથી દરેક વિદ્યાર્થી પસાર થઈને ફર્સ્ટ થી ફોર્થ ક્લાસ સુધી પહોંચે છે . *પૃથ્વીના સેંકડો ડોક્ટરો , એન્જિનીયરો , વકીલો , નેતાઓ , વૈજ્ઞાનિકો ભેગા થઈને માત્ર એક શિક્ષકનું સર્જન ન કરી શકે , પણ ઉપરના બધાનું સર્જન એક શિક્ષક કરે છે .* આવા શિક્ષકનો કોઈ વર્ગ ન હોઈ શકે . એ તો બધા વર્ગની ઉપર છે, જેનું કોઈ નામ નથી .
*Only 4 teacher*