દુર રહીશુ તોય દિલમા રહીશુ,
સમય ના સથવારે ફરી મળતા રહીશુ,
આમ તો। હૂ ચંદ્ નથી,
છતાય કરશો યાદ તો,
અમાસમા પણ મળતા રહીશુ

Gujarati Shayri by Raj : 111064945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now