જેમને પ્રેમ કરો એમને મેળવી લો તો
એ કિસ્મત પણ...
જે કિસ્મતમાં જ ના હોય છતાં પણ
એમને જ પ્રેમ કરો તો...
સાહેબ
એને સાચી મોહબ્બત કહેવાય

નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111064798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now