कुछ इश्क़ किया कुछ काम किया,
वो लोग बहुत खुश-किस्मत थे
जो इश्क़ को काम समझते थे,
या काम से आशिक़ी करते थे
हम जीते-जी मशरूफ रहे,
कुछ इश्क़ किया कुछ काम किया
काम इश्क़ के आड़े आता रहा
और इश्क़ से काम उलझता रहा,
फिर आखिर तंग आकर हमने
दोनो को अधूरा छोड़ दिया
-फ़ैज़ अहमद फ़ैज़
મારાથી સૌથી નજીક લાગતી પંક્તિઓ. ફૈઝ ફક્ત એક શાયર નહીં પરંતુ એક લાગણી છે, એક વિચાર છે અને જો થોડી અતિશયોક્તિ કરું તો ઉર્દુએ જ ધારણ કરેલું એક સ્થૂળ શરીર છે.
તમારા હિસાબે ઇશ્ક શુ અને કામ શુ એ વિશે કૉમેન્ટ કરો. આપણે એક કાવ્યાત્મક ચર્ચા કરીએ. :)
#ajarpit #shayri