Gujarati Quote in Blog by Vivek Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિવર્તન એ સંસાર નો નિયમ છે, એટલે જરૂરી નથી આપણે બધું બદલી દઈએ. કોઈ બીજા ને સારું લગાવવા માટે આપણે character બદલી કાઢીએ છીએ. આપણા જીવન માં એક જ વસ્તુ આપણને ભગવાન તરફ થી નથી મળતું એ છે આપણું character. આપણું character માતા-પિતા અને આપણા circle થી મળે છે, એટલે કોઈ selelective person ને માટે આપણે આપણું character બદલી કાઢીએ જે character આપણું છે નથી. અને એને આટલું સારું બનવામાં કોની કેટલી મેહનત છે એ character આપણે ભૂલી રહ્યા છે.
એવું ના રાખીયે કે એને મનાવવા માટે આપણે character બદલી દઈએ,
એવું character રાખીશું કે આપણાં જેવું character બનવા લોકો એનું character છોડી દે...
By: Vp²

Gujarati Blog by Vivek Patel : 111064240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now