મારા શબ્દોને ન જાણે કોનાથી ફરીયાદ છે,
તારી આંખોમાં હું'ને મારા દિલમાં તારી યાદ છે,
ક્યારેક અનંત લાગણીઓની ગર્જના છે
'ને ક્યારેક ભુરી આંખોમાં કમોસમી વરસાદ છે...
P. K... ?
જીંદગી નો પર્યાય તારું સ્મિત,
અને મારી મંઝિલ તું સ્મિત કરે ત્યારે તારા ગુલાબી ચહેરાને સજાવતો અે ડાબા ગાલ પર પડતો ખાડો...