દીલ છે મારુ એક ખાલી મકાન, આપવુ તુભાડે પણ ખરીદિ લીઘુ કોઈ એ એ મકાન, કે જેટલુ પણ રંગ કરાવી લો મકાન ને પણ શપ્ટ દેખાય છે એ તિરાડ ના નિશાન, ખરેખર મિત્રો વેચનાર છુ છતા પણ મે ચુકવિ છે એ મકાન નિ કિમતખરિદનારે તો કર્યા છે એવા પરેશાન,અરે એ મકાન ને વશાવિ ને મારે ઘર બનાવવુ તુ પણ એતો રઈ ગયુ છે એક ખાલી મકાન… દિલ છે મારુ એક ખાલિ મકાન….
By - RP❤