આ દિવસો, મહિના, વર્ષો અને એમ...
આ જીવન પણ પૂર્ણ થશે...
અને... પછી...ફરીથી...
ઉગશે આપણી ઓળખાણનો એ પ્રથમ દિવસ...
કદાચ... રૂપ અલગ હશે આપણાં...
પણ...
ધબકતું દિલ આનું આજ હશે...
એ વચન...
આપું છું હું તને...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'
Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD