શુભ પ્રભાત મિત્રો
આજે હું શ્રીમદ્દ ભાગવત ગીતા વિષે મારા આધુનિક વિચારો રજુ કરું છું તો ૨ મિનીટ કાઢી વાંચવા વિનતી છે ..
ભાગવત ગીતા શું છે ?? એના થી શું પરિવર્તન આવશે કે આવ્યા ? હવે હું મારા વિચારો તમારી સામે રજુ કરું ચુ મિત્રો
ભાગવત ગીતા એ કૃષ્ણ અને અર્જુન વચ્ચે નો સંવાદ છે
જે અર્જુન ને સત્ય માટે લડવા તેમજ ધર્મ ના માર્ગે ચાલવા માટે એક સંવાદ રજુ કર્યો છે
મિત્રો ભગવન ક્રિષ્ના શ્રેષ્ઠ વક્તા ઉત્તમ શિક્ષક અને શ્રેષ્ઠ સલાહકાર કે જેમણે અર્જુન ને ઉત્તમ જ્ઞાન આપ્યું ભગવાન કૃષ્ણ ના શ્રીમૂખે નીકળેલી જ્ઞાન રૂપી વાણી ને ભાગવત ગીતા કહેવાય છે ...
મિત્રો મહાભારત ના યુદ્ધ માં કૃષ્ણ ધર્મ માટે લડ્યા હતાં
.... આજે એવો કોઈ વ્યક્તિ નથી જે ધર્મ માટે લડે .... એક સરસ વાક્ય કહું છું કે જે ધ્યાન થી વાંચજો
એક વખત કૃષ્ણ અને રુક્મણિ બેઠા હતા ત્યારે રુક્મણિ જી એ કહ્યું હે નાથ કલયુગ માં મનુસ્ય કેવો હશે ??
ભગવાન એ ખુબ સરસ જવાબ આપ્યો
કલયુગ માં સમય ની સાથે માનવ વિકૃત મગજ નો થશે તેની વિચારસરણી નીચ થતી જશે ...
માનવ પરથી ધર્મ અને સચ્ચાઈ ઓછી થઇ જશે અને અધર્મ ના માર્ગ પર આગળ વધશે
અને આજે તે સત્ય દેખાઈ રહ્યું છે સાચું ને ??
મિત્રો અન્ય સંસ્કૃતિ નાં લોકો અજે ગિતા ને અનુસરે છે
અને ભારતીયો નથી કરી રહયા
મીત્રો ગીતા સત્ય નિ રાહ દેખાડ નારો ગ્રંથ છે
જો ગીતા ગ્રંથ નુ અનુસરણ કરશો તો જીંદગી મા કદી તમે હરસો નહિ ...
જય શ્રી કૃષ્ણ ...
રાધે ક્રિષ્ન