સમજાઈ જાય એવો સરળ નથી.
અંતરમાં કોઈ માટે અકળ નથી.
જાણું અહીં જીવન સફળ નથી.
સહું કહે મુજને શ્રિફળ નથી
જીવી લો વ્હાલા પાછી પળ નથી

Gujarati Good Night by Naranji Jadeja : 111063330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now