Gujarati Quote in Shayri by Shobhraj Chavda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગે છે આજે મારી પત્ની પ્રીયતમા બની ગય
નશીલી આંખો થી અે ઇશારો કરી ગય

અસમજ કશુ સમજ્યો નય
છતા તે દિલ મા ઉતરી ગય

વાદ વિવાદ થી રહી આજે અે પરે
ખબર ના પડી કે ક્યારે તે આટલી સનજુ બની ગય

લાગ્યુ આજે શોભરાજ ને કે
મારા પ્રેમ ની થોડી અસર તો થય ગય

Gujarati Shayri by Shobhraj Chavda : 111062871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now