છે ખંધી કલા એના સિતમની સૌ ચાલ,
આપુ છું સમર્થનમાં ફક્ત એક મિસાલ,

જેથી કે અઢેલીને હું બેસી ન શકું,
દરરોજ એ રંગાવે છે ઘરની દિવાલ.

મરીઝ

Gujarati Shayri by Bindiya : 111062228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now