સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો,
જળ તો વહી ગયા હ્રદયને સ્પશીને,
શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો…!!!

Gujarati Thought by Nikunj Panchal : 111062142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now