હાં ! સ્વીકારું છું કે હું ધીરજથી સાવ ઢીલો છું,
માન્યું કે હું સ્વભાવથી થોડો ઉતાવળો પણ છું,
પણ એનો અર્થ એવો નથી કે હું અણસમજુ છું,
ભણતર ના ગણિત માં પણ સાવ કાચો જ છું,
પણ સંબંધોની ગણતરી બખૂબી સમજુ છું.. !

Gujarati Funny by Abhi : 111062033
Abhi 8 year ago

હા હા @જીન ??

Ketan 8 year ago

અબ સહીહે ભૂત...

Ketan 8 year ago

હા તો બે મુઠા વધારે ખાય લેજો સેવમમરા ના બીજું સુ...હાહાહા

Bhavesh 8 year ago

have mane sache lagyu ho

Abhi 8 year ago

??? જે હુઈ ના બાત

Ketan 8 year ago

અને તમે ટકલા ભૂત...હાહાહા

Abhi 8 year ago

ના ટમેં ટો @જીન છો એ પન ચોટલી વાલા ??

Ketan 8 year ago

તમે...જેમ હું કેટનભાઈ એમ તમે અભિભાઈ...હાહાહા

Abhi 8 year ago

યે અભીભાઈઈ કૌન હૈ..?? @જીન ????

Ketan 8 year ago

સેલ્ફીજી....જમી લીધું...

Ketan 8 year ago

કા હુવા...હાહાહા

Abhi 8 year ago

@જીન.. ?????

Ketan 8 year ago

હે અભિભાઈ...એવું છે એમને...હાહાહા

Abhi 8 year ago

હા હા @એક લોતા દુશ્મન તો એ માલા પન છે @દાદી.. એટલે દે દનાદન ???

Ketan 8 year ago

નો લાગે ખોટું.....હમણાં ગુડાહે પાસા...

Ravina 8 year ago

અલા સાચે ખોટું નો લાગી જાય! મારા એક લોતા દુશમન છે..હાહા...

Abhi 8 year ago

જોવ બિય ને જતા લહ્યા @ભાવુંભાઈઈ.. કાતો ભાભી એ સિધ્ધો વેલનનો ઘા કર્યો હશે.. 110 %

Ketan 8 year ago

હાહાહા...સુરતી ભૂત ના ઢીક્કા...

Ketan 8 year ago

હાહાહા...દાદીમા હવે નો બોલે કાઈ...

Abhi 8 year ago

હા નહીં સુતલી અને સુરતી બંન્ને દે દનાદન ?????????

Ravina 8 year ago

હાહા... ભાવેશ જોજો હો બોલતા ધ્યાન રાખજો...

Ketan 8 year ago

હા ભૂતભાઈ એવોજ...હાહાહા

Abhi 8 year ago

????? અને એ પણ આવોં ?????

Ketan 8 year ago

છેલ્લી ધમકી સાંભળી લ્યો ભાવેશભાઈ...બીજી વાર દાદી ને કાઈ કીધું તો...તમારા ભૂંસા વાળા ખોપડા માં સુતરી બોમ ફોડીસ

Abhi 8 year ago

માલા ભાવુંભાઈ ને તોન માલે તે..?? એતો થાલી માલા હાથ ના ઢીક્કા જ ખાય હોં.. ????

Ketan 8 year ago

બરોબર છે દાદી....

Bhavesh 8 year ago

mand દંડા no kharcho બચતો hato e pan gaya have

Ravina 8 year ago

માફી તો એમને કદી નહિ મળે... એ ભૂલો છો તમે... આપણે તો પગે કમાડ વાળીશું...

Ketan 8 year ago

ઓકે દાદીમાં તો મફત માં માફ કર્યા ભાવેશભાઈ ને...

Ravina 8 year ago

હાહા... બાપરે...ના ના કેતન જેવા સાથે તેવા થવું આપણાં માં ન આવે .. આપણે તો પ્રેમ ને દયા ના માણસો...

Bhavesh 8 year ago

eto ridhi chhe???

Ketan 8 year ago

હું ગોઠણ માં મારીશ...હાહાહા

Ravina 8 year ago

હા પીઠ ને પણ આરામ લાગશે... સમસમાઈ ને પડશે ને!

Bhavesh 8 year ago

abhar am pan pavda kovadi ma hatha ghatej chhe, sara lakda na apjo

Ravina 8 year ago

3 દંડા મારા તરફ થી ને કેતન તરફથી 3 પણ

Ketan 8 year ago

સમાધાન માં દાદી કયે ઇ...

Bhavesh 8 year ago

samdhan nu su leso??

Bhavesh 8 year ago

chalo samdhan kari levay ato banne bav moti ધમકીઓ apva mandya

Bhavesh 8 year ago

khota arop nai me to shock ni vat kari hati, tamaru nam sudhha pan natu ucharyu , mathe tamara potra e odhadyu

Ketan 8 year ago

જોવો ભાવેશભાઈ....આને કેવાય દાદી.....દાદી તમે ના પાડો છો એટલે જવા દવ છું બાકી આજે માથાકૂટ થય જાત જોરદાર..

Ravina 8 year ago

બીજું નહીં હવે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે... જો તમારા શબ્દો આવા રહેશે તો

Ravina 8 year ago

its ok કેતન... હવે મારે ભાવેશ જોડે કઈ discuss નથી કરવું... ભાવેશ તમે મને બોલી લો જે બોલવું હોય એ પણ કેતન પર ખોટા આરોપ ના લગાડશો... એનો વાંક હશે તો હું જ સામે થી કહીશ... bt ખોટી વાત માં હામી નહિ ભરી શકું ..

Bhavesh 8 year ago

casting sathej dhandho chhe to e પડવાના

Bhavesh 8 year ago

a bey pan bija વિશ્વયુદ્ધ na bhula padela યોધ્ધા hoy evu kare

Ketan 8 year ago

ભાવેશભાઈ તમારા મોઢા માં કાસ્ટિંગ ના કીડા પડે.....મેં કેદી પાગલ કીધા..હે

Bhavesh 8 year ago

bolo koi vastu ni chokhvat pan nai karvani have, ek to tamej dadi ne pagal kaho ne oliyo gholiyo mane odhado

Ravina 8 year ago

હા એમ... હું clear કરીશ ને તો સીધુ ઘર ભેગું થવું પડશે...

Ketan 8 year ago

ક્લિયર વાળા થાવમાં તમારી જ હથોડી તમારી માથે ઠોકવી પડશે..હો...

Ketan 8 year ago

ભાવેશભાઈ...દાદી ને કાઈ નથી કેવાનું ભુલાય ગયું લાગે તમને...

Dp, pratik 8 year ago

હા ભાઈ જવાબ બધા આપે હો ભાવેશ??

Bhavesh 8 year ago

na na ato shock kone devama ave e clear karyu ketanbhai

Ravina 8 year ago

હા કમળા વાળા ને પીળું જ દેખાય કેતન... આપણે બવ મન પર ન લેવું....

Ketan 8 year ago

દાદી માં તમને તો મોટું વાહહહહહ

Abhi 8 year ago

હાં @દિનેશભાઈ પણ મારા કરતાં તો બધાં અહીંયા સમજુ જ છે

Ketan 8 year ago

ભાવેશભાઈ...ગાંડાવ તમે દાદીને કીધું...

Ravina 8 year ago

કેતન મારે શું માથે શિંગડા છે! મનેય વાહ કે

Bhavesh 8 year ago

દિનેશભાઈ e prashno javab e nahi ape to parvar na bija pase ej maja chhe ahi

Ketan 8 year ago

દિનેશભાઇ ..તમનેય વાહહહ...હાહાહા

Bhavesh 8 year ago

ha gandav ne am pan shock j apva pade???

Ketan 8 year ago

ભાવેશભાઈ...પાછું વાહહહ

Dp, pratik 8 year ago

હાંહાહા પણ ચોરી કરે તો પણ ધ્યાન રાખજે પોસ્ટ નું મહત્વ શું અને એનો અર્થ શું થાય એવા સવાલ પૂછવા માં આવશે લોકો દ્વારા એટલે તૈયારી સાથે પોસ્ટ મુકવી હો અભી?????

Abhi 8 year ago

હા હા @ભાવુંભાઈઈ

Bhavesh 8 year ago

ava rojna hajaro સુવિચાર vachine byepass thai jay, pan tara jeva vachak male ne atke etle lakhnar sarthak

Ravina 8 year ago

વાહ ભાવેશ... આ તમારા શબ્દો! આજે બધા મને shock જ આપે છે

Ketan 8 year ago

વાહહહ ભાવુભાઈ

Abhi 8 year ago

હા હા @જીન ??

Bhavesh 8 year ago

taru maru a hoy સુવીચાર sahiyara hoy

Bhavesh 8 year ago

are lakhyu te bhale na hoy abhi, ઉતાર્યું to jivan ma tej chhe etle apnuj કહેવાય

Ravina 8 year ago

હાહા... કઈ વાંધો નહિ

Ketan 8 year ago

એક ને એક માં મજા ન આવે તોય અભિભાઈ ચોરી ન કરાય હો...હાહાહા

Abhi 8 year ago

હા હા @દિનેશભાઈ ના હોં એવું કશું નથી આતો વાંચ્યુ તો દે દનાદન

Abhi 8 year ago

અરે @દાદી.. કોપી છે મેં નથ લખ્યું.. ???

Ravina 8 year ago

ઓહ... આ મારા બાબલા ના શબ્દો છે! સખ્ખત બાબલા... જોરદાર.. વાહ....

Dp, pratik 8 year ago

હે........??એવું

Abhi 8 year ago

હમ્મ આવડે જ છે @ચુડૈલરાની એમાં તો હું એક્કો છું ???

Abhi 8 year ago

એક ને એકમાં બવ મજા નો આવે @જીન ???

Simran Jatin Patel 8 year ago

ચોરી કરતા પણ આવડે છે એમને....

Ketan 8 year ago

અભિભાઈ યાર ભૂત બરોબર હતું...ચોર...??

Abhi 8 year ago

હાં હો ચોર જ છું..

Ketan 8 year ago

ચોરીઇઇ...

Simran Jatin Patel 8 year ago

તો ચોરી પણ કરે....

Ketan 8 year ago

વાહહ અભિભાઈ ખૂબ સરસ

Abhi 8 year ago

ના કોઈક ના શબ્દોની ચોરી કરી છે..

Simran Jatin Patel 8 year ago

આ તે લખ્યું અભી.....

Abhi 8 year ago

હા હા ઓકે @હરી..

હરિ... 8 year ago

hu kyare bagdi gai ti te...sudhru hee...?? @abhi

Abhi 8 year ago

????? ?????

Abhi 8 year ago

@ભાવુંભાઈઈઈ ?????

Abhi 8 year ago

@ચુડૈલ માસી ટું ક્યાલે સુધલી ગય હેં..?? ???

Abhi 8 year ago

અે ખબર નથી હોં @ચુડૈલમાસી

હરિ... 8 year ago

la....navsari baju j કછોલી aayu ne...??

Abhi 8 year ago

????? @Takaliiiii Dadiii @Chudail mamii

Tiya 8 year ago

ok enjoy ...taklaaa ... tane pela uncle na dav mubarak hahahah

Abhi 8 year ago

ysas @Takaliii tya j chu

Tiya 8 year ago

navsari pohchi gayo ??

Abhi 8 year ago

@રોહીતભાઈઈ આવો દાવ કરવાનો..??

Abhi 8 year ago

કંઈજ ના સમજાનું @ચુડૈલ માસી.. ??

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@abhi...તું આવો જ છે...

હરિ... 8 year ago

saras....@tu ka6oli gyo to....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now