આંખ થી આંખ મળી ગઈ
પ્રેમ ની શરૂઆત થઈ ગઈ,
પલભરમાં પોતાનો કરી ગઈ.

પ્રેમ થી માંગ્યું હદય મારુ ને,
બે ટુકડા કરી ગઈ તું..!

નહતું લખવું કંઈ છતાં આ
જુદાઈ ની કવિતા રચાઈ ગઈ.

લિ. તારા દિલની ધડકન..?

English Shayri by Paras Pandya : 111061915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now