આપણા દરેક ના જીવન માં સબંધો માં અમુક પળ ,
અમુક ક્ષણ , એવી આવી જતી હોય છે ....
જયાં આપણે કહેવા કશુક બીજુ જ ઈચ્છતા હોઈયે ...
સામે અર્થ કંઈક અલગ જ ઊભો થાય ...
લાચાર થઈ જવાય છે ...નારાજગી અને ગેરસમજ નો મોટો થર બનતો જોઈ ને....
કશુ જ કરી શક્તા નથી...
ઈચ્છાઓ ને ગુંગળાવ્યા સિવાય.....
ઊફ્ફ્.....
----- રૂપલ પટેલ