Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જામનગર ના મહારાજા જામ દિગ્વિજયસિંહ જી જયારે બીજું વિસ્વયુદ્ધ થયું ત્યારે જર્મનીના હિટલર ના ડરને કારણે પોલેન્ડમાંથી 500 સ્ત્રી અને 200 બાળકો ભરેલું એક જહાજ પોલેન્ડના બંદરેથી રવાના કરવામાં આવ્યુ અને એવું કહેવામાં આવ્યુ કે જે દેશમાં તમને આશરો આપે ત્યાં રોકાજો પરંતુ કોઈ દેશે આશરો અપીયો નહિ અને ભારતમાં મુંબઈ બંદર આવ્યુ પરંતુ મુંબઈ બંદર અંગ્રેજ સરકારે આશરો અપીયો નહિ છેલ્લે જહાજ ફરતું ફરતુ જામનગર બંદરે આવી પહોંચીયું અને તે સમયે જામનગર ના રાજા દિગ્વિજયસિંહ હતા જામનગર ના મહારાજને જહાજના કપ્તાને સંદેશો મોકલ્યો કે એમ પોલેન્ડ માં થી આવીએ છીએ અમને કોઈ દેશ માંથી રહેવા માટે આશરો અપીયો નથી અમારી સાથે સ્ત્રી અને બાળકો થી જહાજ ભરેલું છે અમારી પાસે અન્ન અને પાણી જહાજ માં થી ખૂટી ગયા છે હવે જો તમે અમને જાકારો આપશો તો એમ અમારું જહાજસમુન્દર માં સમાધિ લઈ લેશું કારણ કે આ સિવાય અમારી પાસે કંઇ ઉપાય નથી અમેં લાચાર છીએ એ વખતે મહારાજા દિગ્વિજયસિંહજી કયું કે તમે અમારા મહેમાન છો અને દિગ્વિજયસિંહજી એમના માટે રહેવાની સગવડતા કરી આપી અને પોલેન્ડ ના બાળકોને ભણાવવા ની પણ વ્યવસ્થા કરી આપી અને 9વર્ષ સુધી બાળકોને ભણાવીયા પોલેન્ડ ના બાળકોને મુલાકાત લેવા સ્કૂલે દિગ્વિજયસિંહ જતા ત્યારે બાળકો મહારાજા ને બાપુ કહી ને બોલાવતા 2જુ વિસ્વયુદ્ધ પૂરું થઈ ગયા પછી પોલેન્ડ ના નાગરિકો ને પોલેન્ડ માં રવાના કરવામાં આવીયા જે 200બાળકો ને મહારાજા એ ભણાવીયા તા તેમાંથી એક સમય જતા પોલેન્ડ નો વડોપ્રધાન બનીયો હતો જે સ્કૂલમાં પોલેન્ડ ના બાળકોને આશરો અપીયો હતો તે સ્કૂલહાલ માં પણ મોજુદ છે જે બાલાચડી સૈનિક સ્કૂલ તરીકે ઓળખાય છે પોલેન્ડ ની રાજધીમાં ઘણી સડકો નું નામ દિગ્વિજયસિંહના નામ ઉપથી છે અને પોલેન્ડ માં સરકાર ની અમુક યોજનાઓ દિગ્વિજયસિંહ ના નામ ની બહાર પાડેલી છે અને દર વર્ષે પોલેન્ડ ના નાગરિકો જામનગર પોતાના પૂર્વજો ને યાદ કરવા મુલાકાત લે છે પોલેન્ડે મહારાજા દિગ્વિજયસિંહ ની કદર કરી.

Gujarati Motivational by Manish Patel : 111061360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now