આંખ માં રાખશો તો સપનું બની જઇશ
દિલ માં રાખશો તો ધડકન બની જઈશ
હાથ રાખશો તો સાથ બની જઈશ
બસ મારા પ્રેમ વિશે આટલું કહીશ.
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111060995

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now