અમારા જગડા પછી મમ્મીએ એને call કરી પૂછ્યું,"બેટા, તારો ને "અભય" નો જગડો થયો છે?"
"આંટી, તે પણ એણે તમને કઈ દીધુ."તેણી એ reply આપતાં કહ્યું
"ના એણે મને નઇ કહ્યું."મમ્મી એ નકારાત્મક પ્રત્યુતર આપ્યો.
"તો તમને કઈ રીતે ખબર પડી?"તેણી એ વળતો પ્રશ્ન કર્યો
"બેટા,એ હજુ કાલ તારો 'બાબૂ' બન્યો પણ એ જન્મયો ને ત્યારનો મારો 'બાબો' છે એની રગેરગ થી વાકેફ છું હું."મમ્મી એ મીઠી smile સાથે પ્રત્યુતર આપયો