Gujarati Quote in Blog by Chaula Kuruwa

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાંચ રાજ્યોની સેમી ફાઈનલ ભાજપ માટે જીત ન કહેવાય તો હાર પણ કહેવાય કે કેમ ?
૩ ટર્મથી જો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોય તો ન બદલાય તો જ લોકશાહી માટે નવાઈ કહેવાય.
છતીસગઢ માં પણ આ બાબત લાગુ પડે છે
.વળી મધ્ય પ્રદેશમાં તો બહુમતી કોઈ પાર્ટી પાસે નથી .
અને ભાજપ ,કોંગ્રેસ નો બેઠકનો ફેર બે પાંચ બેઠકનો જ દેખાય છે.
પણ સરકાર કોંગ્રેસ બનાવી રહ્યું છે અન્ય પક્ષોની મદદથી એ
મોટી બાબત છે.

રાજસ્થાનની જનતાની તો પ્રણાલિકા રહી છે કે બીજી ટર્મ વિરોર્ધી પાર્ટી ને આપે છે .
એટલેકે છેલ્લા ૨૫ વરસથી કોંગ્રેસ ને ભાજપ વારાફરતી જીતે છે અને સરકાર બનાવે છે.
આ વખતે પણ આજ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે.

પણ ૨૦૧૯ના લોકસભા ઈલેક્શન પૂર્વેની સેમીફાઈનલમાં મળેલી આ
શિકસ્ત પચાવવી અઘરી થઇ પડશે.

એટલું જ નહી આ સીટોની બાદબાકી પણ થશે.
સાથે સાથે ઉતર ર્પ્રદેશની સીટો ની બાદબાકી તો ખરીજ...

Gujarati Blog by Chaula Kuruwa : 111060700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now