*સામે રહો નહિ તો સપના માં આવશો,*
*નક્કી નહીં કે કેવી ઘટના માં આવશો*
*પેહલી પસંદગી છો તો એ મૂજબ રહો,*
*બહુ દુઃખ થશે તમે જો અથવા માં આવશો.......!!!*?

Gujarati Romance by Nikunj Maru : 111060607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now