તને શોધવા નીકળી હોય ત્યારે તું ના મળે,
પણ પ્રેમના અજવાળામાં તું ઝળહળી ઉઠે...
તને પકડવા મથીએ ત્યારે તું છુટી જાય...
પણ પ્રેમ માં બંધાઈને અમારી આસપાસ સુગંધાયા કરે...
તને માગીએ ત્યારે તું ભાગે,
પણ આપવા બેસીએ ત્યારે તું મારામાં ઊગી નીકળે!
#જિંદગી

Gujarati Thought by Rutu Bhatt : 111060595
ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now