Gujarati Quote in Film-Review by Hardik Kapadiya

Film-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

2.0_કાલ્પનિક કથાથી વિશેષ ટેકનીકલ ફિલ્મ કહી શકાય, રસપ્રદ વાર્તા નથી પરંતુ રસપ્રદ વીએફએક્સ કોન્સેપ્ટ જરૂર છે. મુદ્દો સાચો નથી પરંતુ વાત પચાવવામાં કામિયાબ છે. માત્ર પક્ષી પ્રેમીને નહીં બધાને જોવા જેવી ફિલ્મ કહી શકાય. 1.0 રોબોટ, 2.0 રોબોટ અને 3.0 રોબોટના મિશ્રણથી આલેખાયેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રથમ પગથિયું સાબિત જરૂર થશે, સૌથી બેસ્ટ ફિલ્મ ન કહી શકાય પણ પ્રયાસ પ્રમાણે પ્રમાણિક ફિલ્મ બની છે...

Gujarati Film-Review by Hardik Kapadiya : 111060103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now