ઘડપણ બેઠું ઓટલે ને,
યૌવન ઝરૂખે લહેરાય.

એકના ચહેરે વ્યાકુળતા ને,
બીજું મનોમન મલકાય.

Gujarati Blog by Naranji Jadeja : 111059883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now