Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* લૂંટયું કદી *
કવિતા.......
મજામા છો પૂછે છે સૌ જાતને પુચ્છયું કદી,
વાત પોતાનાથી કરતા કાંઈ ભાવુ સુજ્યું કદી?

કોઈ પણ તકલીફ ની સર્વોત્તમ દવા હાસ્ય છે,
દુઃખ બધું ભૂલી ને મબલખ હાસ્ય લૂંટયું કદી ?

દુઃખીના તો લૂછે છે આંસૂ મદદગાર , ભાવુ
તારું દઁદ જો કહ્યુ એ કોઈ સમજયુ કદી ?

જીવનની આંટીઘૂટી ક્યાં આસાન છે,
તે છતાં પણ જીવન અટકયુ કદી ?

હાથમાંથી સરકતી ક્ષણ તું પકડવા જાય છે,
કોઈએ ભાવુ સરકતી ક્ષણ ને પકડી કદી ?

દોર તૂટી વિખરાયા માળા ના મણકા અચાનક ,
ના ગમ્યું દોરી નું બંધન કે કંઈ ખૂંચ્યું કદી ?

" ભાવના " ના તાંતણા પણ દોરની જેવા જ તૂટે ,
ભાવુ ફરી જોડ્યા બધા શું મુજ થકી તૂટ્યું કદી ???

Gujarati Blog by Bhavna Bhatt : 111059433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now