❤સફર❤
જીંદગી ની સફર મા એ પ્રેમનો સંબંધો તુટી ?ગયો જેના વગર એક દિવસ એય રહેવાતું ન હતું..
?તયારે:
"યાદ આવતી તેની... ને
રડાઈ ?જવાતુ મારાથી ને એવુ લાગતુ કે પ્રેમ ?? "❤"તો સાચો હતો..."
❤પણ આજે:
સફર માં તેનાથી આટલી દુર આવવા પછી સમય એ એક વાતતો સમજાવી દિધી કે....
"કોઇ ની યાદ આવવા થી માણસ દુ:ખી નથી થતું પણ જયારે તે યાદ વિચાર અને તે વિચાર જયારે આદત બની જાય છે ત્યારે દુ:ખ થાય છે...!!!" ?
✍? જય ચોક્સી