अंग्रेजी की किताब बन गई हो तुम..।
.
पसंद तो आती हो...पर समजमें नही..???

Gujarati Jokes by Ketan : 111058804
Ketan 8 year ago

લોહી....હું કાઈ ચામાંચીડયું થોડો છું

HINA DASA 8 year ago

મેં 1857 મા તમારા ફીરંગી પૂર્વજો ને માર્યા તે મારું લોહી પીવો છો

HINA DASA 8 year ago

સીધા થોર જેવા હો પણ

Ketan 8 year ago

જો મસાલા વાળો હોઈ તો એમાંથી મસાલો કાઢીને...હીનાજી ને મોઢા ઉપર મારો..હાહાહા

Ketan 8 year ago

ભટ્ટજી.....ઢોસો સાદો છે કે મસાલા વાળો

Ketan 8 year ago

ઉપર વાળા ના ચોપડે લખાય જ છે...મારા જેવા સીધા છોકરા ને હેરાન કરો છો ઇ

હરિ... 8 year ago

ha..khai...lo...@com box ji......

Ketan 8 year ago

સારા જ ભટકાના છે.....બસ ખાલી કદર કરો એટલું ઘણુંય...

HINA DASA 8 year ago

કરમફૂટલા કહો તમારા જેવા ભટકાયા તે

Ketan 8 year ago

ભટ્ટજી થાળી લાવો ભૂખ લાગી ગઈ...

Ketan 8 year ago

દુનિયા ના પેલા નંબર ના કદરફૂટલા તમે હીનાજી....સારા માણસો ની કદર જ નથી

હરિ... 8 year ago

ohk....to...com.ji.box...bas....????

HINA DASA 8 year ago

શરીફાઈ રિંગરોડ ઉપર આપઘાત કરવા નીકળી હશે તમારી સાથે નામ લાગ્યું તો

Ketan 8 year ago

ભટ્ટજી...કમ્પ્લેન જિન બોક્સ ...આવું કાઈ નામ હોઈ..

Ketan 8 year ago

હરામ જો કોઈદી કોઈને કાઈ કીધું હોઈ તો....શરીફ છું શરીફ..

HINA DASA 8 year ago

બચ્ચું બધા ને પજવે એનું કઈ નહિ હે

Ketan 8 year ago

હીનાજી...બચ્ચે કી જાન લોગી ક્યાં...

હરિ... 8 year ago

dhakni ma pani lai ne dubva....?? e na hoy to gam na talav ma dubki mari lejo....@complain jin box....??

HINA DASA 8 year ago

એમાં ડૂબી જાઓ રાજકોટ મા રયો ને ભગવતગોમન્ડલ ખબર ન હોય તો

HINA DASA 8 year ago

ખબર જ હતી નહિ મળે ઢાંકણી એટલે આડી વાત નાખશે જ

Ketan 8 year ago

ઢાંકણી નું સુ કામ છે..

Ketan 8 year ago

ભટ્ટજી..વૈદહીંજી...આ હીનાજી ની નજર લાગી જાય એવી છે...

HINA DASA 8 year ago

ઢાંકણી છે ઘર મા

Ketan 8 year ago

ભગવતગોમન્ડલ...એટલે

HINA DASA 8 year ago

લ્યો આને તો કેમ જાણે ભગવતગોમન્ડલ મોઢે હોય એમ વાત કરે સે

Vaidehi 8 year ago

ha e vat sachi ho ketanbhai? tamara jokes joine koi najar bagadi de to???????

હરિ... 8 year ago

hahaha... tamne koni najar lage.....!! hee......?????

Ketan 8 year ago

નજર ના લાગે મને કોઈની....એટલે...

Vaidehi 8 year ago

aa limbu marcha kem ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now